Saturday, December 24, 2016


હસ્તલેખિત અંક

ઉઉય્તુંય ફ્ત્તર્ય્ત્ર ત્ર્ત્તર્વ્ત્ર uytuytuy

Result

બી એડ નું પરિણામ તા ૧૨-૬-૨૦૧૭ના રોજ કોલેજમાંથી લઇ લેવું 

Training programmer Time Table

તાજેતરમાં શ્રી સુરેશભાઈ દલાલે સંપાદિત કર્યું છે; જેનું નામ છે : સાહિત્ય-પ્રદક્ષિણા’. સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો સાથે તેમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિતા, લોકસાહિત્ય, વાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, રેખાચિત્રો અને જીવનકથાના અંશો, આત્મકથા, પત્રસાહિત્ય, ડાયરી, પત્રકારત્વ, મુલાકાત અને વિવેચન એમ કુલ ચૌદ જેટલા સાહિત્યના પ્રકારો પ્રમાણે આ પુસ્તકને વિભાજીત કરીને તેમાં ઉત્તમોત્તમ કૃતિઓનો સંચય કરાયો છે. તેમાં પ્રેમાનંદના ઓખાહરણથી લઈને ધ્રવ ભટ્ટની સમુદ્રાન્તિકેનામની આખેઆખી નવલકથા સમાવિષ્ટ કરવામાં આવી છે. આ દળદાર ગ્રંથની વધુ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે. સાહિત્ય પ્રદક્ષિણામાંથી આજે માણીએ ગુજરાતી